19th Convocation More Details Online Programmes Click here Open House -2026 Click here
19th Convocation More Details Online Programmes Click here Open House -2026 Click here
Tender
ટેન્ડર નોટિસગણપત વિદ્યાનગર ખાતે નવીન ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ માટે ઇલેક્ટ્રિકલ કામ કરવા માટે પ્રતિષ્ઠિત અને અનુભવી કોન્ટ્રાક્ટરો પાસેથી ઓનલાઇન તથા ઓફલાઇન ટેન્ડર આમંત્રિત કરવામાં આવે છે. ટેન્ડર ઓનલાઇન તથા ઓફલાઇન સ્વીકારવાની તથા પરત કરવાની તારીખ અને સમય : તારીખ: ૦૨/૦૨/૨૦૨૬ થી ૧૨/૦૨/૨૦૨૬ | સમય: સવારે ૯:૦૦ કલાકથી સાંજે ૪:૦૦ કલાક સુધી ટેન્ડર સંબંધિત વિગતવાર માહિતી, યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. વેબસાઇટ: www.ganpatuniversity.ac.in/news/tender વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરવો. 📞 સંપર્ક નંબર: ૯૨૨૮૩ ૨૩૯૦૯ મહેસાણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન, ગણપત વિદ્યાનગર – ૩૮૪૦૧૨ જિલ્લો: મહેસાણા, ગુજરાત, ભારત |
Download
| tender-notice-girls-hostel-final-1 | Click Here |
| p-q-girls | Click Here |
Ph.D. Admission - April 2025 Intake - List of Provisionally Eligible Candidates...