Schedule Online Admission Counselling Meeting with Us
Apply Now - 2025

GUJARAT GYAN GURU QUIZ

GUJARAT GYAN GURU QUIZ

       વિદ્યાર્થીઓ તેજસ્વી, પ્રતિભાશાળી અને જ્ઞાનસમૃદ્ધ બને તે હેતુથી શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય ધો. ૯ થી ૧૨ તેમજ કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતના તમામ પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)” નો શુભારંભ તા. ૭ જુલાઈ, ૨૦૨૨ના રોજ સાયન્સસિટી, અમદાવાદ ખાતેથી કરવામાં આવેલ છે. આ ક્વિઝમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ વગેરે જેવી માહિતી પ્રાપ્ત થાય તે મુજબના પ્રશ્નોનો સમાવેશ થાય છે. 

સ્પર્ધામાં ભાગ લેવા માટે www.g3q.co.in ડોમેઈન પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

Downloads

G3Q Quiz PPT Click here  
G3Q Quiz Brief Note Click here