+916359663004
admission@ganpatuniversity.ac.in
Helpline @ 1800 233 12345
  Write2DG
Helpline @ 1800 233 12345

Admission on Management Quota (MQ) Seats for B.Tech. & Diploma Engineering

Admission on Management Quota (MQ) Seats for B.Tech. & Diploma Engineering

રાજ્ય સરકારશ્રી ની પ્રવેશ સમિતિ (ACPC) ના નિયમો અનુસાર ૨૫% બેઠકો (Management Quota) ગણપત યુનિવર્સીટીની એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનું સમય પત્રક નીચે મુજબ રહેશે.

IMPORTANT DATES

Particulars B.Tech EngineeringDiploma Engineering
Form Filling and Registration  (Online or Offline)24/06/2018 to 12/07/2018 (Sunday Open) 09/07/2018 to 16/07/2018 (Sunday Open)
Display of Merit List on University Website14/07/2018 18/07/2018
Personal Counselling17/07/2018 21/07/2018
Help Line Number

UVPCE +919824537072 (Prof. Yogesh B Patel)

ICT:- +9925039416(Prof. Dharmesh Darji)

+919714161771,+918128679053 (Prof. Milan Patel)

 

Management Quota ના ફોર્મ ઓનલાઈન admission.ganpatuniversity.ac.in વેબસાઈટ ઉપર ભરી શકાશે અથવા ઉપરોક્ત કોલેજોની ઓફીસમાં 10:30 AM થી 04:30 PM દરમ્યાન રૂબરૂ મેળવી તેમાં સંપૂર્ણ વિગતો ભરી સાથે B.Tech.  માટે Rs. 350/- અને Diploma Engineering માટે Rs. 250/-  રોકડા અથવા ગણપત યુનિવર્સીટીના નામનો મહેસાણા ખાતે ચૂકવવાપાત્ર ડીમાન્ડ ડ્રાફટ અને જરૂરી પ્રમાણપત્રોની નકલો જોડી ફોર્મ જમા કરાવવાનું રહેશે.

  Apply Online Click Here